ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021) Om Guru દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021) Discrimination (Super Writer Award 2021), Part 11 book and story is written by Om Guru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Discrimination (Super Writer Award 2021), Part 11 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021) Om Guru દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (36) 3k 6.6k હરમન, જમાલ અને ધીરજભાઈ ત્રણેયજણ પ્રોફેસર સુનિતા ખત્રીના ઘરનાં મુખ્ય ઝાંપાની બહાર આવ્યા હતા. “ધીરજભાઈ, હવે વાસણોને જોઈ લઈએ. જેના કારણે આપણે દરેકના જીવનના છુપાયેલા રાઝ જાણવા પડ્યા.” હરમને ધીરજભાઈ સામે જોઈ કહ્યું હતું. “હા, સાચી વાત છે, હરમનભાઈ, ...વધુ વાંચોવર્ષોથી આ સોસાયટીમાં રહું છું, પરંતુ મારા જ સોસાયટીના સભ્યોની એમના જીવનમાં ઘટેલી વાતોથી હું પણ અજાણ હતો. જેની જાણ મને તમારી પૂછપરછ દરમ્યાન જ થઇ. ચાલો આપણે મારા ગેરેજમાં જઈએ. જ્યાં મેં આ બધા વાસણો સાચવીને મૂકી રાખ્યા છે.” આટલું બોલી ધીરજભાઈ પોતાના ગેરેજ તરફ ચાલવા લાગ્યા હતા. હરમન અને જમાલ બંને એમની પાછળ-પાછળ એમના ગેરેજમાં દાખલ થયા હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021) ભેદ ભરમ - નવલકથા Om Guru દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (1k) 89.7k 149.7k Free Novels by Om Guru બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ