કોને ભૂલુંને કોને સમરુ રે - 75 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 75

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

અમારા નાટકનો નવમો નંબર હતો એટલે પહલાં ચાર નાટક જોવાનો લાહવો મળવાનો હતો...લગભગદરેક કોલેજ એવા સરસ નાટકો જેમા દામુ સાંગાણી હોય કે જયંતિ દલાલ કે એવા ઉત્તમ સર્જકોનાનાટકો ભજવવાના હતા ...પહેલુ નાટક શેણી વિજાણંદ ઉપર હતુ શેતલના કાંઠે....સ્ત્રી અને ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો