આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111 Dakshesh Inamdar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111 આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (105) 1.9k 3.1k આઇ હેટ યુ પ્રકરણ-111 વરુણનાં પિતાએ કબાટમાંથી સોનાની ચેઇન કાઢી અને એનો છૂટ્ટો ધા કર્યો નંદીની તરફ અને ગુસ્સાથી બોલ્યાં તું જેને પરણી હતી એ પતિ હતો.. તારો.. જેવો હતો એવો એનાં મર્યા પછી પણ એકવાર મળવા આવવાનું ના ...વધુ વાંચો? હું તારાં બાપનો ખાસ મિત્ર હતો એમની પરિસ્થિતિ સ્થિતિમાં સાથ આપેલો. એમનાં પાછળનાં અંતિમ દિવસોમાં એમનાં આગ્રહથી મેં મારો વુરણ તને પરણાવેલો. એનો આવો બદલો ? એકવાર મોઢું બતાવવા ના આવી? સમાજમાં વાતો થાય અમારી ઇજ્જત આબરૂનો ધજાગરો કરવો હતો તારે ? અમારો શું વાંક ગુનો હતો ? તે એની સાથે સંસાર ના માંડ્યો એને લાયકજ હતો સારૂં થયું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-111 આઇ હેટ યુ - કહિ નહીં સકુ - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (11k) 304.1k 497.4k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો