ટેલેન્ટ Amir Ali Daredia દ્વારા બાળ વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાળ વાર્તાઓ પુસ્તકો ટેલેન્ટ ટેલેન્ટ Amir Ali Daredia દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ (11) 3.3k 9.7k (બાળ મિત્રો તમારા માટે એક અતરંગી ટેલેન્ટ વાળા કીશોર ની વાત લઈને આવ્યો છુ.વાંચીને કહો તો કેવી લાગી) આપણી આ પૃથ્વી પર એક થી એક ચઢિયાતી ટેલેંટેડ વ્યક્તિઓ પડી છે. જેવી કે. કોઈ નાકથી હવા ભરીને ફુગ્ગા ફૂલાવે. તમે ...વધુ વાંચોકરી જુવો તમારાથી થાય છે? કોઈ તો આંખના ગોખલા માથી ડોળા આખા બાર કાઢે. યૂટ્યુબ ઉપર વિડિયો છે જો જો. કોઈક તો એક સાથે પાંચ પાંચ સિગરેટ મોંમાં મુકે અને ધુમાડા કાનમાંથી કાઢે. મારો એક મિત્ર. નામે પરમ. એણે તો એક નવી જ ટેલેન્ટ વિકસાવી. હિંદી ગીતોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગાવાની. જેમકે. "રામપુર કા બાસી હુ મે લક્ષ્મન મેરા નામ." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ટેલેન્ટ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Amir Ali Daredia અનુસરો