ભેદ ભરમ - ભાગ 3 Om Guru દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ભેદ ભરમ - ભાગ 3 ભેદ ભરમ - ભાગ 3 Om Guru દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (26) 1.2k 1.8k ભેદભરમ ભાગ-3 નામાંકિત બિલ્ડર પ્રેયસની વાત સાંભળ્યા બાદ હવે સુધા મહેતા સામે હરમને જોયું હતું. હરમન એવું વિચારી રહ્યો હતો કે એની ઉંમર એના પતિ ધીરજભાઇ કરતા લગભગ અડધી છે. એ ત્રીસ વર્ષથી વધારે ઉંમરની હોય તેવું લાગતું ન ...વધુ વાંચોએ દેખાવે ખૂબ સુંદર અને આકર્ષક હતી. છતાં એણે એનાથી ડબલ ઉંમરના પુરૂષ સાથે લગ્ન એવી તો કેવી મજબૂરી રહી હશે કે કર્યા એ સવાલ હરમનના મનમાં વારંવાર આવી રહ્યો હતો. "ધીરજભાઇ, જો આપને વાંધો ના હોય તો થોડા પ્રશ્નો હું સુધાબેનને પૂછવા માંગુ છું." હરમને ધીરજભાઇને પૂછ્યું હતું. હરમનની વાત સાંભળી ધીરજભાઇના મોઢા પર થોડા અણગમાનો ભાવ આવી ગયો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભેદ ભરમ - ભાગ 3 ભેદ ભરમ - નવલકથા Om Guru દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (289) 11.7k 20.9k Free Novels by Om Guru બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Om Guru અનુસરો