એક પૂનમની રાત - પ્રકરણ-97 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો એક પૂનમની રાત - પ્રકરણ-97 એક પૂનમની રાત - પ્રકરણ-97 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (91) 2.3k 3.5k એક પૂનમની રાત પ્રકરણ-97 રૂબી ભંવરને પોતાનાં કુટુંબ અંગે અને ભૂતકાળ અંગે બતાવી રહી હતી. રૂબીનું કુટુંબ મધ્યમવર્ગીય અને પિતા કસ્ટમની વસ્તુઓ વેચનાર વેપારી ચંદ્રકાન્ત ભાઉનાં બ્યુટી એન્ડ ગીફ્ટનાં સ્ટોર્સમાં કામ કરતાં એમણે સુનિતા નામની મરાઠી બાઇ સાથે નજર ...વધુ વાંચોજતાં લગ્ન કરેલાં. બંન્ને સંસાર સારો ચાલી રહેલો એમની બે દિકરીઓ રૂબી અને નેન્સી એક પુત્ર જયોર્જ. બધાં છોકરાઓ પુખ્ત થઇ ગયાં હતાં. એમાંય નેન્સી નમણી અને રૂપાળી હતી ખૂબ દેખાવડી રૂબી એનાંથી થોડી ઉતરતી પણ કોઇનેય મોહી શકે એવું દેહ લાલીત્ય હતું એ થોડી બોલ્ડ અને ખૂલ્લા વિચારની હતી. જ્યોર્જ બારમાં નોકરી કરતો હતો એમાં એને પ્રેમિલા નામની બારગર્લ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક પૂનમની રાત - પ્રકરણ-97 એક પૂનમની રાત - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (13.6k) 368.9k 553.3k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો