મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા Alpa Bhatt Purohit દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી વાર્તા 806 2.2k સર્જક : અલ્પા મ. પુરોહિત (વડોદરા)(જ્યોતિકળશ વાર્તા મેગેઝિનમાં પ્રોત્સાહન ઈનામ પ્રાપ્ત કરેલ વાર્તા)તારીખ : ૧૫-૦૨-૨૦૨૨ભલે કહે ઈતિહાસ, પ્રેમમાં કામ નથી બુદ્ધિજીવીનુંપણ, જ્યારે બુદ્ધિથી જ થઈ જાય પ્રેમ તો પ્રેમ શું કરે?પ્રેમ સાંજે ચાર વાગ્યાનો ઓરડાની સજાવટમાં પરોવાઈ ...વધુ વાંચોહતો. ઓવનમાં બેક થઈ રહેલાં વેજીટેબલ્સ વીથ ચીઝ સોસની સોડમ આખાંયે ઘરમાં ફેલાઈ ચૂકી હતી. ફ્રીઝરમાં મેંગો અને ગ્વાવા આઇસ્ક્રીમ ચર્ન કરીને સેટ કરી દેવાયાં હતાં. બાર્બેક્યુઝ તે બંનેની પસંદનું સ્ટાર્ટર હતું. તેના માટે પણ ચીઝ, પનીર, ટામેટાં, કેપ્સીકમ, બટાટા, એકદમ એક-એક સ્કવેર ઇંચનાં ટુકડામાં કાપી મેરીનેટ કરવા મૂકી દીધાં હતાં. બસ આથી વધારે કાંઈ બનાવવાની જરૂર ન હતી. આટલામાં તો મેધા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મેધાનો પ્રેમ કે પ્રેમની મેધા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Alpa Bhatt Purohit અનુસરો