Married life and understanding book and story is written by Milan Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Married life and understanding is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લગ્ન જીવન અને સમજણ Milan Mehta દ્વારા ગુજરાતી પ્રેરક કથા 11k 3.2k Downloads 9k Views Writen by Milan Mehta Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લગ્ન જીવનની હમણાં એક લાઈવ ડિબેટ જોતો હતો તેમાં ગુજરાતનાં જાણીતા વક્તા અને લેખક વચ્ચે મસ્ત ચર્ચા ચાલતી હતી કે લગ્ન કરવા જોઈએ કે નહિ ? સવાલ પણ હચમચાવી નાખે તેવો છે જ અને હા, કરવા પાછળના કારણો છે તો નથી કરવા તેની માટેના કારણો પણ જોરદાર છે. એકમેકના બનીને રહેવું સંબંધ નથી,બંને બાજુ સરખા રહેવું એનું નામ સંબંધ છે. હું તને ચાહું છું એ કહેવામાં 1 મિનિટ પણ નથી થતી પણ તેને સાબિત કરવામાં આખી જિંદગી ટૂંકી પડી જાય છે. શ્રધ્ધા – વિશ્વાસ – કમીટમેંટ – સમજણશક્તિ અને સૌથી આગત્યનું ધીરજ,જેની સૌથી વધુ જરૂર આજે જણાય છે. લવ મેરેજ More Likes This અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા