A rainy night book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A rainy night is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એ વરસાદી રાત Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 40.9k 2k Downloads 5k Views Writen by Rakesh Thakkar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ વરસાદી રાત - રાકેશ ઠક્કરશહેરના ટાવરના ઘડિયાળમાં દસ ડંકા વાગ્યા એ હવે સંભળાતા હતા. છેલ્લા ચાર કલાકથી અટકવાનું નામ ના લેતો વરસાદ જાણે પોરો ખાવા સહેજ થોભ્યો હતો. કડાકા- ભડાકા સાથે વરસાદ આખા શહેર પર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યો હતો. ઠેરઠેર પાણી ભરાઇ ચૂક્યા હતા. વરસાદ ધીમો પડ્યો હતો પરંતુ કાળા ડિબાંગ વાદળા અને વીજળીના ચમકારા એવો ભયજનક અણસાર આપતા હતા કે આજની રાત શહેર માટે ભારે હતી. આજે લોકો પોતાના ઘરમાં કેદ થઇ ગયા હતા. વરસાદ એનું કામ કરતો હતો. જેલાંગની વાત અલગ હતી. તે રાતનો રાજા હતો. રાત પડે એટલે પોતાની કાર લઇ રખડવા નીકળી પડતો હતો. More Likes This વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા madhuri અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 દ્વારા kajal jha છલાવા - ભાગ 1 દ્વારા kumar maahika બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા