ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18 Dhruti Mehta અસમંજસ દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18 Kshitij - 18 book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kshitij - 18 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18 Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.4k 2.5k અચાનક વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ તેણે અનુરાગને હળવો ધક્કો મારી પોતાને છોડાવી અને પાછળ ફરી. તે સાથેજ બંને એકબીજાને પ્રત્યક્ષ જોતા એમની દુનિયા ત્યાજ થંભી ગઈ. તે જ્યોતિ નહિ પણ રાશિ હતી. બંને એકબીજાની સાવ નજદીક અને લગોલગ ...વધુ વાંચોહતા, ફક્ત શ્વાસ લઈ શકાય એટલા દૂર. બંનેમાથી કોઈ કશુ બોલી શકયુ નહિ.કઈ કેટલાય સવાલ આંખોમાં ભરી બસ એકબીજાને અપલક જોઈ રહ્યા. "રાશિ....તું.... કેમ આવી છે અહી.", અચાનક અનુરાગની આંખોમા ક્રોધ ઉમટી આવ્યો અને તેણે રાશિને પોતાનાથી દૂર હડસેલી દીધી. "અનુરાગ...હું...તું...તને...", રાશિની જીભ થોઠવાઈ રહી. "અન્નુ, તુ ક્યારે આવ્યો?" રાશિ આગળ કઈ બોલે તે પહેલાજ કેબીનનુ બારણું ધડામ કરતુ ખૂલ્યું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 18 ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - નવલકથા Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી પ્રેરક કથા (299) 49.9k 90.9k Free Novels by Dhruti Mehta અસમંજસ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ