કોને ભૂલું ને કોને સમરું રે - 18 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલું ને કોને સમરું રે - 18 Kone bhulun Ane Kone Samaru Re - 18 book and story is written by Chandrakant Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kone bhulun Ane Kone Samaru Re - 18 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોને ભૂલું ને કોને સમરું રે - 18 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.2k 2.1k લાલ કપડામા ઘંઉ નારીયેળ પાંચ ધાન્ય પુજાપો સોપારી વચ્ચે બાબાલાલ મુકવામા આવ્યા ત્યારે બાબાલાલની પીઠ ઉપર સોપારી ખુંચતી હતી ઘંઉ અને જુવાર તેના નાનકડા હાથમાં ખુંચતી હતી બાજરી પગમાં ગલગલીના કરતી હતી પણ બાબાભાઇ કોને પોતાની વ્યથા કથાકહે ?એટલે ...વધુ વાંચોમનની ડાયરી ખોલીપહેલા પાનાંમાં આજની આપવિતિ ટપકાવવાની શરૂઆત કરી. બાબાલાલની ઉંવા ઉંવા કોઇ સાંભળતું નથી ને તેનાથી મોટા ભેંકડા તાણી શાક્ય તેવી સ્વરપેટી હજી ખુલી નહોતી .ફઇઓ ચાર છેડા પકડીને ફરજ બજાવતી હોય તેમ જોરથી હીંચકાવે છે...બન્ને ફઇઓ પુરા જોશમા જોળી હીંચોળે છે ત્યારે કોઇ બાબાલાલને પુછતુ નથીને તને આવા ફંગોળા ફાવે છે?સોપારી વાગે છે?મોટેથી નામ કરણ વિધિ ચાલુ થઇ…. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલું ને કોને સમરું રે - 18 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (276) 130.6k 285.2k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ