Mohru - 14 - Last Part book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mohru - 14 - Last Part is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મહોરું - 14 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા ગુજરાતી રોમાંચક 126.6k 4.3k Downloads 9.8k Views Writen by H N Golibar Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (પ્રકરણ : ૧૪) એન્ટોનિયોના અડ્ડા પરથી નીકળેલી ઍમ્બ્યુલન્સ પૂરઝડપે આગળ વધી રહી હતી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલી ઈન્ટરપોલની ઑફિસર રોકસાના સામેના સ્ટ્રેચર પર સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી હતી. આ રીતના જ થોડીક બીજી પળો વીતી પછી અત્યારે હવે રોકસાનાના ચહેરા પરની ગંભીરતા દૂર થઈ અને તેના હોઠ પર મુસ્કુરાહટ આવી. તેણે હળવેકથી કહ્યું : ‘કલગી ! અત્યારે હવે તું સલામત છે. હવે તું પાછી જીવતી થઈ શકે છે.’ અને તેણે કલગીના મોઢા સુધી ઓઢાડેલું સફેદ કપડું હટાવ્યું. કલગીએ એક ઊંડો શ્વાસ લેતાં આંખો પરની પાંપણો ખોલી. વળી એક લાંબો શ્વાસ લેતાં તે બેઠી થઈઃ ‘રોકસાના, તારા પોલીસવાળા Novels મહોરું દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો... More Likes This પ્રકરણ ૧૩: વિશ્વાસનો પાયો અને શંકાની તિરાડ દ્વારા Vijay Shihora અસલ - એક ઓળખ - 2 દ્વારા MEET JOSHI ચેતના - 1 દ્વારા Shesha Rana Mankad ઋણાનુબંધ - પ્રસ્તાવના દ્વારા Parthiv Patel 11 ટાસ્ક્સ - Chapter 23 દ્વારા Niyati Kapadia Nirjhar મોતના સ્નીકર્સ - પ્રકરણ 1 દ્વારા Rupen Patel ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 1 દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા