મારાં સ્વર્ણિમ કાવ્યો Atit Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

My Favorite Poems book and story is written by Atit Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Favorite Poems is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

મારાં સ્વર્ણિમ કાવ્યો

Atit Shah દ્વારા ગુજરાતી કવિતાઓ

લોખંડ ના અણુ પર બેઠેલોહું ઈંદ્ર ના વજ્ર જેવોઅને લોકશાહી ના મજબૂત એવાબંધારણના પત્ર જેવો,જરાક અમથી આપત્તિ થી, હું હાર્યો તો હું, શેનો! વિશ્વવિજયી ચક્રવર્તી ની પવિત્ર એવી ચામર જેવો, ભર ઉનાળે રોડ પર પથરાતા ધગધગતા કાળા ડામર જેવો ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો