કોને ભૂલુંને કોને સમરુ રે - 5 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 5

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

"શીરાવીને ઉભા થાય એટલે લક્ષ્મીમાં કાળીદાસભાઇને ફરીથી ટોકે.."આ બળદીયાની જેમ દોડ દોડકરોસો તો રોજ કેવુ પડે કે આ વાટકી બદામનો ગરમ શીરો ખાઇ લેવાનો..?"બાપા પાછા પાટલે ધડામબેસી પડે ને શીરાની વાટકી પુરી કરે ત્યાં સુધી લક્ષ્મીમાં મરક મરક હસ્યા ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો