એક એવું જંગલ - 2 Arti Geriya દ્વારા બાળ વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાળ વાર્તાઓ પુસ્તકો એક એવું જંગલ - 2 એક એવું જંગલ - 2 Arti Geriya દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 2.2k 4.3k "રામ કાલે આપડે જંગલ માં ફરવા જઈશુ?" તેની વાત સાંભળી બધા એકબીજા સામે જોવા લાગ્યા, અંતે બંસી એ મૌન તોડ્યું "રુચિ તને કદાચ ખબર નથી પણ તે જંગલ તરફ જવાની છૂટ નથી,સાંભળ્યું છે,ત્યાં કોઈ ખરાબ શક્તિ ...વધુ વાંચોવાસ છે, આ તો દેવીમાં ના આશીર્વાદ ને લીધે ગામ સલામત છે, બાકી એ તરફ ગયેલા પાછા વળ્યા નથી!" બંસી ની વાત ને રામ અને શોભા એ પણ સહમતી આપી,પણ રુચિ નું મન ન માન્યું તેને તો જંગલ માં જવું જ હતું,બીજા દિવસે રુચિ અને પાયલ સવાર સવાર માં કોઈ ને પણ જાણ કર્યા વગર ઘર થી નીકળી ગયા,આ તરફ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક એવું જંગલ - 2 એક એવું જંગલ - નવલકથા Arti Geriya દ્વારા ગુજરાતી - બાળ વાર્તાઓ (33) 15.4k 33.6k Free Novels by Arti Geriya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Arti Geriya અનુસરો