સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ... Dhavalkumar Padariya Kalptaru દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ... Swapnapari.... A Dream girl.... book and story is written by Dhaval Padariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Swapnapari.... A Dream girl.... is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ... Dhavalkumar Padariya Kalptaru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 718 2k કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગતું ગીત "किसी शायर की गज़ल ड्रीम गर्ल.." શબ્દ કાને પડતા જ તમારા મનમાં "નિશા"ની મુખાકૃતિ સાથેનાં સંસ્મરણોનું ફ્લેશ બેક થઈ રહ્યું હતું... પહેલી નજરમાં જોતાં જ તમે નિશા….પર ઓવારી ગયા હતા "નયન…" જ્યારે જ્યારે તમે ...વધુ વાંચોજોતાં ત્યારે "ન કોઈ હૈ ન કોઈ થા જિંદગી મેં તુમ્હારે સિવાહ…" મનમાં ગુનગુનાવી લેતા...પહેલો વરસાદ અને પહેલો પ્રેમ માણસને કાયમ યાદ રહે છે…!વરસાદમાં પલળવું અને ભીંજાવું એ બન્નેમાં ફરક છે..વરસાદમાં માણસ દિલ ખોલીને ભીંજાય છે તેથી તેનો આહ્લાદક આનંદ હૈયાને તૃપ્ત કરે છે...પહેલી નજરે તમારું હૈયું પણ પ્રામાણિકતાથી નિશા સાથે મનથી ભીંજાયું હતું...તેથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ