મહોરું - 3 H N Golibar દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો મહોરું - 3 મહોરું - 3 H N Golibar દ્વારા ગુજરાતી રોમાંચક (40) 1.7k 2.3k (પ્રકરણ : ૩) કલગી તોરલ નહિ, પણ કલગી હોવાની હકીકતનું, હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા ઈન્ડિયન એમ્બસીના ઑફિસર સિવાય બીજું કોઈ સાક્ષી નથી, એવી કલગીની વાત સાંભળીને લેડી ડૉકટર બુશરા બોલી ગઈ કે, ‘.....તો પછી તને બે વ્યક્તિઓની ખૂની તરીકે ...વધુ વાંચોપામતી કોણ બચાવી શકશે ?!’ એટલે કલગી ખળભળી ઊઠી હતી. ‘....એટલે...એટલે.’ પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે કલગીએ ડૉકટર બુશરાને પૂછયું, ‘તમે....તમે કહેવા શું માગો છો ?’ ‘કંઈ નહિ !’ ડૉકટર બુશરાએ ગોળ સોનેરી ફ્રેમના ચશ્મામાંથી કલગી તરફ તાકી રહેતાં કહ્યું, ‘તો હવે તું મને એ કહે, તું પતંગિયાના છુંદણાવાળા ઑફિસરને તારા ટેમ્પરરી પાસપોર્ટનું કામ સોંપીને ત્યાંથી નીકળી એ પછી શું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મહોરું - 3 મહોરું - નવલકથા H N Golibar દ્વારા ગુજરાતી - રોમાંચક (614) 21.7k 34.5k Free Novels by H N Golibar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ H N Golibar અનુસરો