બદલો - 3 Arti Geriya દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો બદલો - 3 બદલો - 3 Arti Geriya દ્વારા ગુજરાતી રોમાંચક (12) 464 1.1k કોર્ટ માં વાસુ ની જ ઉમર નો એક યુવાન આવ્યો,જેને જોઈ ને વાસુ ને હાશકારો થયો,અને રિમી ને અકળામણ. એના આવતા ની સાથે જ વાસુ નો વકીલ તેની તરફ ગયો. "હા તો ...વધુ વાંચોઆ છે કૃપાલ, વાસુ અને સુમિ નો કોમન ફ્રેન્ડ, જે તેમની સાથે તે દિવસે પાર્ટી માં પણ હતો." "તો કૃપાલ તું જવાબ આપ કે શું પાર્ટી માં વાસુ એ સુમિ સાથે કોઈ ગેરવર્તન કર્યું હતું?કે તેમની વચ્ચે કોઈ ઝગડો?" " જી ના સાહેબ વાસુ અને સુમિ તો સારા મિત્રો છે". એનો જવાબ સાંભળી વાસુ ને થોડી શાંતિ થઈ.હવે પૂછતાછ નો રિમી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બદલો - 3 બદલો.. - નવલકથા Arti Geriya દ્વારા ગુજરાતી - રોમાંચક (29) 1.5k 3.5k Free Novels by Arti Geriya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Arti Geriya અનુસરો