ફિલ્મ ૮૩ Rakesh Thakkar દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો ફિલ્મ ૮૩ ફિલ્મ ૮૩ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (35) 744 1.8k ફિલ્મ '૮૩'-રાકેશ ઠક્કર ફિલ્મ '૮૩' ને જેમણે પણ જોઇ છે એ માનશે કે થિયેટરમાં જ એનો સાચો આનંદ માણી શકાય એમ છે. કબીર ખાનનું નિર્દેશન ત્રણ કલાક માટે થિયેટરને ક્રિકેટ સ્ટેડિયમ બનાવી દે છે. ક્રિકેટ મેચના દ્રશ્યો એટલા ...વધુ વાંચોબન્યા છે કે દર્શકને એવી અનુભૂતિ થાય છે કે તે પણ ભારતીય ટીમ સાથે ઇન્ગ્લેન્ડ પહોંચી ગયો છે! મામૂલી ગણાતી ભારતીય ક્રિકેટ ટીમ કેવી રીતે મોટી જીત મેળવે છે એની વાત તેમણે નાની નાની મજેદાર વાતો સાથે રજૂ કરી છે. કેમકે ફિલ્મની શરૂઆતની અને અંતની વાત તો બધાને જ ખબર છે. ક્રિકેટ વર્લ્ડ કપને એક મજેદાર વાર્તાની જેમ રજૂ કર્યો છે. થિયેટરમાંથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ફિલ્મ ૮૩ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો