Kok ni ma mari jashe book and story is written by Ashoksinh Tank in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kok ni ma mari jashe is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કો'કની મા મરી જાશે Ashoksinh Tank દ્વારા ગુજરાતી વાર્તા 14.8k 1.9k Downloads 5.6k Views Writen by Ashoksinh Tank Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કોરોના કાળ પછીનાં સમયમાં લોકો ને સરકાર બંને ખૂબ સાવચેતી વર્તી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસ ઓછાં થતાં થતાં ઝીરો પર આવી ગયાં. રસિકરણની ઝુંબેશ ખૂબ જોરદાર ચાલી એટલે કોરોના સામે ઘણી સુરક્ષા વધી.લોકો પહેલાં તો રસીથી દૂર ભાગી રહ્યાં હતાં. તેનું કારણ ખોટી અફવાઓ અને અંધશ્રદ્ધા હતી.મોડે મોડે પણ લગભગ લોકોએ રસી મુકાવી દીધી. ખૂબ સારી વાત છે. આવાં સમયમાં સરકારે મોટાં ધોરણનાં બાળકોને શાળાએ બોલાવવાનો આદેશ કર્યો. શાળાઓ ધીમે ધીમે સાવધાની વર્તી ચાલુ થવા લાગી.ત્યાર પછી પ્રાથમિક શાળામાં પણ ૬ થી ૮ ધોરણનાં બાળકોને ૫૦ ટકા પ્રમાણે બોલાવવા લાગ્યાં. More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા