સ્વાવલંબન ananta desai દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો સ્વાવલંબન Self-reliance book and story is written by ananta desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Self-reliance is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્વાવલંબન ananta desai દ્વારા ગુજરાતી વાર્તા 1.3k 4.4k શુ સ્વાવલંબન એક પ્રક્રિયા છે કે પછી આપણી સ્વીકારવૃત્તિ કે પછી કોઈ મનુષ્ય ની આવડત? અમૃતા એક શાંત અને સુંદર છોકરી. પરંતુ, જે સ્વાવલંબી નથી. એ ખરેખર ખૂબ જ સુંદર છે અને એની સારી સહેલી વિશ્વા… બન્નેની ...વધુ વાંચોઅપાર મૈત્રી, સંપૂર્ણ સ્વીકાર અને ખુલ્લા દિલ્હી મોહબ્બત…. પરંતુ અમૃતા હંમેશા નાની-નાની વસ્તુઓ માટે વિશ્વાસ ઉપર ડિપેન્ડન્ટ રહેતી હતી. જેમ કે કોઈ વસ્તુ જોઈતી હોય પણ એને લાવી આપવાનું કામ હંમેશા વિશ્વાને. અને વિશ્વા, એની બધી ઇચ્છા પૂરી કરતી. એને સમજાવતી એની સંભાળ લેતી. અમૃતાને હોટલમાં ખાવાનું ગમતું પણ ઓર્ડર આપવાનો ન ગમતું. એટલે વિશ્વા એની પસંદનું ખાવાનું મંગાવી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્વાવલંબન બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ