MY POEMS PART 42 book and story is written by Hiren Manharlal Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MY POEMS PART 42 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મારો કાવ્ય ઝરૂખો ભાગ : 42 Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ 1.6k 2.6k Downloads 6.1k Views Writen by Hiren Manharlal Vora Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાવ્ય 01દિવાળી ના દિવસો....ની શુભેચ્છાઓ.. આવી ગયા દિવાળી ના તેડાંરહેજો તમે કાયમ મોજ માઅગિયારસ થી લાભ થાય ઘણાબારસ થી મળે વાઘ જેવું સામથર્યધનતેરસ ના કરજો લક્ષ્મી પૂજાઆખુ વર્ષ રહે લક્ષ્મીજી ની કૃપાકાળી ચૌદશ થી થાય અનિષ્ટ નો નાશ દિવાળી ની જેમ જગમગી ઉઠે જીવનનૂતનવર્ષાભિનંદન થી બંધાઈસંબધો ના મીઠાં ગાઢ બંધન નવા ભાઈબીજ થી વધે કુટુંબ પ્રેમત્રીજ થી તાકાત ને ચોથ થી વધે ચતુરાઈ લાભ પાંચમ થી થાય લાભ પુષ્કળ આખુ વર્ષ રહો સુખી સમૃદ્ધ ને તદુરસ્ત મા લક્ષ્મી અને મા સરસ્વતીની કૃપાવરશે તમારી ઉપર વરસો વર્ષકાવ્ય 02દિવાલી...આવી આવી દિવાલી... આવી પ્રગટાવી દિવા દિવાળી ને વધાવો આવી આવી દિવાલી...આવી ઘર સજાવો... આંગણ સજાવો આવી આવી દિવાલી... આવી નવા ઉમંગ ઉત્સાહ નો Novels મારો કાવ્ય ઝરૂખો કવિતા 1ઝરૂખો...નાનામોટા સૌને વહાલો ઝરૂખોખુલ્લી આંખે સ્વપ્નો દેખાડે ઝરૂખોપવન ની મિંઠી લહેરો લાવે ઝરૂખોભીની માટીની સોડમ આપે ઝરૂખોસૂર્યોદય ના દર્શન થાય ઝ... More Likes This બન - ફુલ - 2 દ્વારા Rushil Dodiya બન - ફૂલ - 1 દ્વારા Rushil Dodiya કવિની કથા - 1 દ્વારા Rushil Dodiya કવિતા સરિતા - 1 દ્વારા Nandita pandya ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1 દ્વારા Rushil Dodiya પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા