રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ Mital Thakkar દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ

Mital Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૮ (અંતિમ) સુજાતાબેન અને હિમાની હોટલના રૂમમાંપ્રવેશ્યા. જનાર્દન અનેધારેશેએમનુંફૂલોનોબુકેઆપી સ્વાગત કર્યું. સાથેમીઠાઇખવડાવી અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો. હોટલના એ રૂમમાં કોઇ ઉત્સવ જેવો માહોલ હતો. રાજ્યના ભાવિ સીએમસુજાતાબેનએમનીસામે છે એ જોઇને જનાર્દન અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો