પ્રાયશ્ચિત - 12 Ashwin Rawal દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રાયશ્ચિત - 12 પ્રાયશ્ચિત - 12 Ashwin Rawal દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (78) 6.9k 7.8k પ્રાયશ્ચિત પ્રકરણ-12કેતન મમ્મી પપ્પાનું ઘર છોડીને કાયમ માટે જામનગર જતો રહ્યો પછી ઘર સાવ સૂનું થઈ ગયું. કેતન તો રાત્રે સાડા બાર વાગે ટ્રેનમાં બેસી ગયો પરંતુ એ આખી રાત ઘરના સભ્યો ઉંઘી શક્યા નહીં. મમ્મી જયાબેને ...વધુ વાંચોએ આખો દિવસ કંઇ ખાધુ જ નહીં. ઘરનો યુવાન દીકરો જૈન દીક્ષા લઇ લે અથવા તો સંન્યાસી બની જાય એવું વાતાવરણ ઘરનું થઈ ગયું હતું. કેતન અમેરિકા હતો એ સમયની વાત જુદી હતી. ભલે એ ઘરમાં ન હતો પણ એની ગેરહાજરી સાલતી નહોતી કારણ કે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને એ ઘરે પાછો આવવાનો હતો અને ધંધો પણ સંભાળવાનો હતો. સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રાયશ્ચિત - 12 પ્રાયશ્ચિત - નવલકથા Ashwin Rawal દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (8.7k) 604.2k 693.8k Free Novels by Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ashwin Rawal અનુસરો