હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત Farm દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત Farm દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (16) 946 2.2k સ્વરા નું નવું આવેલું પેશન્ટ કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. દિલ્હીના મોટા એમ્પાયર અને ગ્રુપ ઓફ કોમર્સની લીડર સુમિત્રા દેવી ખૂબ જ નામાંકિત વ્યક્તિ હતી.અને એક સમયે સફળ બિઝનેસ વુમન તરીકે તેમણે ખૂબ જ નામના મેળવી હતી. ...વધુ વાંચોઅત્યારે આં બધો બિઝનેસ એમ્પાયર તેમણે પોતાના પૌત્ર યશ મલિકને સોંપીને હાલ તો નિવૃત જીવન જીવી રહ્યા હતા પરંતુ આ એમ્પાયર ઉભું કરવામાં તેમણે અથાગ મહેનત કરી હતી. આ જ જસ્બા ને કારણે એક મોટી અને પ્રતિષ્ઠિત હસ્તી તરીકે તેમનું નામ આજે પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ગુંજતું હતું . સ્વરા હજી પણ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું . ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત હમદર્દ..... તારા પ્રેમ થકી... - નવલકથા Farm દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (194) 12.6k 35.6k Free Novels by Farm બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Farm અનુસરો