મન ની કવિતાઓ મુકેશ રાઠોડ દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મન ની કવિતાઓ મન ની કવિતાઓ મુકેશ રાઠોડ દ્વારા ગુજરાતી કવિતાઓ 456 2.3k મન ની કવિતાઓ_ મુકેશ રાઠોડ "મન".૧:-ઝળહળીએ.ચાલો આપણે કઈક કરીએ.માનવતા ને ફરી વરિયે,ના કોઈ ઉચ ના કોઈ નીચુંએકબીજા સૌ ઝળહળીએ.કારા,ગોરા, ભેદ રહેવાદો,હિન્દુ,મુસ્લિમ ,શીખ ,રહેવાદો,ચાલો ખાઈએ એકજ ફળિયે,એકબીજા સૌ ઝળહળીએ.જાત -પાતના ભેદ રહેવાદો,માનવધર્મ મોટો ,કહેવાદો,ભાઈ- ભાઈની જેમ મળીયેએકબીજા સૌ ઝળહળીએ._ મુકેશ ...વધુ વાંચો"મન"૨:- માણસ છે ભાઈ.સૌથી સવાયો માણસ છે ભાઈ !તોય ઘવાયો ,માણસ છે ભાઈ !આમ તો લાગે અંગત અંગત,તોય પરાયો ,માણસ છે ભાઈ!લજામણી નો છોડ નથી કંઈ!તોય લજાયો, માણસ છે ભાઈ!ઇશ્વર જેવો છાંટોય નથી માઈ!તોય ભજાયો,માણસ છે ભાઈ!લોભી,લાલચી,દંભી,ધૂતારો;ઢોર હરાયો,માણસ છે ભાઈ._ મુકેશ રાઠોડ "મન".૩:- ખાટલો આપો.મરે છે માણસ ખાટલો આપો,ટળવળે માણસ બાટલો આપો.જમવાની હવે વેળા જ ક્યાં છે;કે જમવા માટે પાટલો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મન ની કવિતાઓ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ મુકેશ રાઠોડ અનુસરો