પેન્જીઆ bhagirath chavda દ્વારા વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વિજ્ઞાન પુસ્તકો પેન્જીઆ પેન્જીઆ bhagirath chavda દ્વારા ગુજરાતી વિજ્ઞાન 690 3.3k આજે વાત કરવી છે, જેના ખોળામાં આળોટીને આપણે આપણું અસ્તિત્વ ટકાવી શક્યા છીએ એ ધરતી માતાની! એ ધરતી જે આજે અલગ અલગ દેશો અને ખંડોમાં વહેંચાયેલી છે, જે આ વહેચણીમાં વખતોવખત થયેલા એકથી એક ચડિયાતા યુદ્ધો અને માનવજાતના મહાસંહારની ...વધુ વાંચોરહી ચૂકી છે. એક કોષિય જીવથી શરૂ કરીને આદિથી આધુનિક માનવ સુધીની આખી વિકાસપ્રક્રિયાની સાક્ષી રહી ચૂકી છે! કેટલાય પરિવર્તનોમાંથી પસાર થયા પછી, કેટલાંય ટુકડાઓમાં તૂટ્યા પછી આજે વિશ્વની ધરતીનું આજનું આ સ્વરૂપ બન્યું છે! આજે સાત ખંડોમાં વહેચાયેલું આપણું આ વિશ્વ એક સમયે ધરતીના એક જ પોપડામાં બંધાયેલું હતું. એક સમયે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પેન્જીઆ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ bhagirath chavda અનુસરો