વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ) Jaydeep Buch દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ) વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ) Jaydeep Buch દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 768 2.5k “માફ કરજો હું વગર આમંત્રણે તમારી મહેમાનગતી માણવા આવ્યો છું ”, ઘેરો ખરજ નો એ અવાજ બાજુના ખૂણાના ટેબલ ઉપર ચિકન સેન્ડવીચ ખાઈ રહેલા સરદારજીનો હતો. “શું તમને વાંધો ન હોય તો તમારી સાથે વાતચીતમાં જોડાઈ શકું?”“જી બોલો?” એસીપીએ ...વધુ વાંચોઅણગમા સાથે કહ્યું.સરદારજી એ એસીપીના આશ્ચર્ય અને અણગમાને આમંત્રણ માની લીધું અને બાજુમાંથી ત્રીજી ખુરશી ખેંચીને દયા અને એસીપીની વચ્ચે જ બેઠો. “હેમા એવું કરે નહિ. હેમા માલિની એ અંડા રોલ માં ઝેર નાખે એવી છે જ નહિ.અને એ પોતે પોતાના હાથે જ એ ખાસ વાનગી બનાવે છે. કાકે દા ઢાબા એ ઘરઘરાઉ જેમ જ ચાલતું એક નાનકડું રેસ્ટોરન્ટ છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વાનગીમાં પગેરું - 3 (સંપૂર્ણ) વાનગીમાં પગેરું - નવલકથા Jaydeep Buch દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (18) 2.3k 6.4k Free Novels by Jaydeep Buch બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jaydeep Buch અનુસરો