મારો કાવ્ય ઝરૂખો ભાગ : 31 Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 31

Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ

કાવ્ય 01છુક છુક રેલ ગાડી....પીપ....પીપ....પીપ...વ્હિસલ વગાડતી ધુમાડા ઉડાડતીછુક .. ભક.. છૂક ..કરતી આવતી રેલ ગાડીટણ... ટણ... ટણ... ટણઘડિયાળ માં પડતાં ડંકા ચારપ્લેટફોર્મ ઉપર મચતી દરરોજ દોડધામગાડી આવી... ગાડી આવી..બૂમો પાડતીકુલી ને મુસાફરો માં ધમાલ મચતીજગ્યા રોકવા ભાગાદોડી થતીજગ્યા મળતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો