આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા વિજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વિજ્ઞાન પુસ્તકો આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા ગુજરાતી વિજ્ઞાન 550 1.8k ૧૧. આપણા ઈરાદા સુંદર નથી! 11. Our intentions are not good! વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે. જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર ...વધુ વાંચોછે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે. જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ જંગલોના વિનાશની પ્રવૃત્તિનો જ મોટામાં મોટો ફાળો છે. શિકારીઓનો દૂષિત આનંદ અને ખણખણિયા કમાઈ લેવાની પાશવી ભૂખ જંગલોના મોતનું કારણ બને છે! આ વિનાશે પ્રાણીઓના ઘર-બાર લૂંટી લીધાં છે. ચિત્તા જેવાં કંઈક પ્રાણીઓનું નિકંદન નીકળી ગયું છે અને બીજાં અનેક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આપણા ઈરાદા સુંદર નથી! – દિવ્યેશ ત્રિવેદી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Smita Trivedi અનુસરો