મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27 Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27 My poems Part 27 book and story is written by Hiren Manharlal Vora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My poems Part 27 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27 Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ 1.1k 3.7k કાવ્ય 01ધરતી - આકાશ ની પ્રેમ કહાની...ઘણી બધી છે અમર પ્રેમ કહાનીપણ કહેવી છે એક અનોખી પ્રેમ કહાની.....સદીઓથી ચાલી આવતી ધરતી ને આકાશ તણી પ્રેમ કહાનીસવાર પડતાં ધરતી સજે સોળ શૃંગારરાત્રે તારલા ની ચાદર ઓઢી સજે નવોઢા બનીઆકાશ ની ...વધુ વાંચોપામવાધરતી કરે રાત દિવસ નિતનવા ઉપાયઆકાશ ને મનાવતા થાકતા રિસાઈ ધરતીપાનખર બેસતા પાંદડા ખરે વૃક્ષો ઉપર થીચોમાસે આકાશ રિસાયેલી ધરતી ને મનાવવા સાંબેલાધાર પ્રેમ વરસાવે મન મૂકી અનરાધાર વરસી આકાશ કરે પ્રેમ નો એકરારપ્રેમથી ભીંજાઈને ધરતી તરબતોર થાય માઝા મુકી ચોમાસે ઓઢી હરીયાળી ઓઢણીધરતી તૈયાર થાય દુલ્હન બનીપણ લાગ્યો જાણે ઋષી મુનિ નો શ્રાપઆકાશ અને ધરતી ઝૂરે વિરહ માં સદીઓથીક્ષિતિજે સુરજ ઢળતાંઆકાશ ને ગુમ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27 મારો કાવ્ય ઝરૂખો - નવલકથા Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ (205) 79.2k 249.5k Free Novels by Hiren Manharlal Vora બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ