Relationship or self esteem ?? book and story is written by Trupti Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Relationship or self esteem ?? is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સંબંધ કે સ્વમાન?? Trupti Gajjar દ્વારા ગુજરાતી વાર્તા 21 1.4k Downloads 5.7k Views Writen by Trupti Gajjar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિદિશા આજે ખૂબ જ ખુશ હતી.આજે તેણે વિરાજ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આજે તે પોતાના સપનાઓના મહેલમાં એટલે કે પોતાના સાસરે આવી. વિદિશા એક કંપનીમાં નોકરી કરતી હતી. દેખાવમાં સાવ સામાન્ય કહી શકાય તેવી પણ હૃદયથી એકદમ સુંદર હતી. તે એકદમ નિખાલસ હતી. તેની આંખોમાંથી નરી નિર્દોષતા નીતરતી હતી.વિરાજ દેખાવમાં વિદિશા કરતા વધુ હેન્ડસમ લાગતો હતો. પોતાના સામાન્ય દેખાવ છતાં પણ વિરાજે પોતાને પસંદ કરી એ માટે તેને વિરાજ પર ખૂબ જ પ્રેમ અને માન હતું. લગ્ન પછી બંને એકબીજા સાથે પૂરતો સમય વિતાવી શકે માટે બંને એ અગાઉ જ લિવ લઈ લીધી હતી. More Likes This સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા