અંગત ડાયરી - મધર્સ ડે Kamlesh K Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ

અંગત ડાયરી - મધર્સ ડે

Kamlesh K Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન

અંગત ડાયરીશીર્ષક : મધર્સ ડેલેખક : કમલેશ જોષીપહેલા એક કડવી વાત. તમે માનશો? મારો એક મિત્ર માતાની મહાનતા વિશેનો એક પણ આર્ટિકલ વાંચી નહોતો શકતો કે એક પણ વાત સાંભળી નહોતો શકતો. કોઈ પોતાની માતાના વખાણ કરે ત્યારે પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો