સાચી જીત DIPAK CHITNIS. DMC દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો સાચી જીત True victory book and story is written by Dipakchitnis in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. True victory is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાચી જીત DIPAK CHITNIS. DMC દ્વારા ગુજરાતી વાર્તા (14) 522 2.1k સાચી જીત.................................................................................................એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેનું નામ શંકરસિંહ હતું. શકરસિંહ સિંહ બહુ જ ઉગ્ર અને ઘમંડી હતો. તે થોડી થોડી વસ્તુ માટે પણ બજી વ્યક્તિ પર બગડતો અને તેની સાથે લડતો હતો. ગામના સીધા સાદા લોકો તેની ...વધુ વાંચોવાત કરતા નહોતા. રસ્તામાં તે કોઈને મળી ત્યારે ન તો તે કોઈના ઘરે જતો કે ન કોઈને નમન કરતો. ગામના ખેડુતો પણ તેને અહંકારી માનીનેતેની સાથે વાતો કરતા નહોતા.દલપતરામ નામનો એક નવો ખેડૂત આવ્યો અને તે આ ગામમાં સ્થાયી થયો. તે પણ ખૂબ સીધો સાદો અને સારો પ્રામાણીક માણસ હતો. તે દરેકનીસાથે ખૂબ નમ્રતાથી બોલતો. અને ગામમાં દરેક દરેક વ્યક્તિ કોઈક ને કોઈકરીતે મદદ કરતો હતો. બધા ખેડૂતો પણ તેનો ખુબજ આદર કરતા અને તેમના દરેક કામમાં તેની સલાહ લેતા.ગામના ખેડૂતોએ દલપતરામને કહ્યું, “ભાઈ દલપતરામ ! તમે ક્યારેય શંકરસિંહના ઘરે ન જતાં. તેનાથી ખાસ રીતે દૂર જ રહેશો તે તો ખૂબ ઝઘડાખોર છે."દલપતરામ હસી પડ્યા અને કહ્યું, "જુઓ શંકરસિંહ મારી સાથે ઝઘડો કરે તો હું તેને મારી નાખીશ."અન્ય ખેડૂતો દલપતરામની વાત સાંભળીને તેમની વાત પર હસી પડ્યા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સાચી જીત બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ