કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર.. DOLI MODI..URJA દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર.. કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર.. DOLI MODI..URJA દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન (32) 1.2k 4.1k ડ્રાઇવર...... થોડા વર્ષ પહેલાની વાત છે.અમે કાશ્મીર ફરવા ગયેલા, અમે પાંચ પરિવાર હતા. બધા ચાર-ચાર... વીસ જણા હતા. ફરવાની ખૂબ મજા આવી, હવે અમારે પાછા ફરવાનો સમય હતો. ચાર પરિવારની ટીકીટ ટ્રેનની હતી, અને અમારા એક પરિવારની પ્લેનની ...વધુ વાંચોહતી. એ ચાર પરિવારની ટીકીટ પઠાણકોટથી હતી અમારી જમ્મુથી હતી. ત્યાંની હોટલવાળાએ સાઈટસીન માટે અમને એક બસ બાંધી આપેલી જે બધાને પઠાણકોટ ઉતારવાની હતી. રાત્રે આઠ વાગે અમને બધાને પઠાણકોટ ઉતાર્યા, હવે અમારે જમ્મુ જવાનુ હતુ અને બસ વાળો પણ જમ્મુથી દસ કિલોમીટર દુર એક નાનકડા ગામનો હતો. અમે કહ્યુ અમને લેતા જાવ જમ્મુ તો પહેલા એ એકનો બે ન થયો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાશ્મીર હાઈવે... - ડ્રાઈવર.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ DOLI MODI..URJA અનુસરો