વસંતપંચમી થી હોળી ૪૦ દિવસ DIPAK CHITNIS દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

વસંતપંચમી થી હોળી ૪૦ દિવસ

DIPAK CHITNIS માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ

વસંતપંચમીથીહોળીના૪૦ દિવસ વ્રજમાંદિપક ચીટણીસ(dchitnis3@gmail.com)-----------------------------------------------------------------------------------------------પુષ્ટિમાર્ગમાં હોળીની શરૂઆતમહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીથી થાય છે.હોળી એટલે વ્રજવાસીઓ ગોપગોપીઓભેગા થઈ નંદરાયજી ને ત્યાં જઈ જશોદાજી પાસેથી કાનુડાને લઈ આવે અને પછી બધા જ વ્રજવાસીઓ આ બાળકને અબીલ ગુલાલ અને કેશુંડાથી રંગેઅને આનંદ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો