Pure mind, holy speech, error book and story is written by Ashish in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pure mind, holy speech, error is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિર્મળ મન, પવિત્ર વાણી, ભૂલ Ashish દ્વારા ગુજરાતી પ્રેરક કથા 4.9k 880 Downloads 3.3k Views Writen by Ashish Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મન, વાણી અને હાથ કરાવે સત્કાર્ય અને ભૂલો જીવનને સંવારે છેં મન હૈયામાં હિંમત આપે, વાણીમાં વિશ્વાસ ભળે અને હાથમાં ઉત્સાહનો સંચાર થાય તો સમજવું કે સફળતા હાથ વેંત માં છે. જયાં હું મા થી અમે...અને અમે માંથી આપણે સૌ નો સુભગ સમન્વય થાય ત્યારે પારકા પણ આપણાં થઈ જાય છે. સાથોસાથ દુઃખનું નિર્મૂલન થાય છે અને સ્મિત સહ સુખનું આગમન થાય છે. સેવા, સમર્પણ અને સંતોષનું પ્રાગટ્ય થાય છે.મિત્રો, રસ્તા ઉપર સ્પીડ લિમિટ હોય છે અને પરીક્ષા માં સમયની સીમા હોય છે પરંતુ વિચાર ની કોઈ સીમા હોતી નથી, વિચારોનું તુમુલ યુધ્ધ સતત દરેકની જીવનયાત્રા મા ચાલતું જ હોય છે. More Likes This બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth ચાણક્ય vs AI દ્વારા Ashish રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા