કાવ્ય સંગ્રહ - 4 Jasmina Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો કાવ્ય સંગ્રહ - 4 Poetry Collection - 4 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Poetry Collection - 4 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાવ્ય સંગ્રહ - 4 Jasmina Shah દ્વારા ગુજરાતી કવિતાઓ 1.1k 3.4k " વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે તું. ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની ...વધુ વાંચોબની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન" વિશ્વાસ " એકાંતમાં સ્મરણથઇનેઆવો છો...!!! રાત આખી જાગરણ થઇ આવો છો. આભાસમાં મૃગજળ થઇ આવો છો...!!! બારણે આભાસ થઇ આવો છો, હાથમાં સરકતી રેત થઇ આવો છો...!!! શ્વાસમાં નિશ્વાસ થઇને આવો છો, આમ, આવો તો છો પણ.... યાદમાં વિશ્વાસ થઇ આવો છો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાવ્ય સંગ્રહ - 4 કાવ્ય સંગ્રહ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી કવિતાઓ (27) 7.3k 22.6k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ