ખુલ્લા દરવાજા Darshita Babubhai Shah દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો લઘુકથા પુસ્તકો ખુલ્લા દરવાજા ખુલ્લા દરવાજા Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી લઘુકથા (13) 344 950 સ્મીત નો અવાજ સાંભળીને શીના ચોંકી પરણ્યાં ને ત્રીજા દિવસે તેનો પતિ તેને મોટા અવાજે બોલાવી રહ્યો હતો. તે અવાજની દિશામાં એકદમ દોડી ગઈ. અને સ્મીત ને પૂછવા લાગી કંઈ કામ છે? શું થયું? તેણે નરમાશ અને સાવ ધીમા ...વધુ વાંચોપ્રશ્નો કર્યા. પરંતુ સ્મીત સખત ગુસ્સામાં હતો. શીના ને જોતા જ મોટેથી બોલ્યો. તને લગ્ન પહેલાં જકહ્યું હતું કે પરણીને મારા ઘરે આવે ત્યારે જેઠની લાજ કાઢવી પડશે. જેઠ બહાર ગયા હોય ત્યારે માથે ના ઓઢીશ કે ઘુંઘટ ના કાઢીશ. પણ તારે અહી હોય તો આ મારી શરત છે. નહિતર અત્યારે જ તારા ઘરે મૂકી આવું. શીના સ્મીત ની વાત ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આત્મમંથન - નવલકથા Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી - લઘુકથા (384) 19.8k 56k Free Novels by Darshita Babubhai Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Darshita Babubhai Shah અનુસરો