કેરાલા પ્રવાસ 1997 - ભાગ 1 SUNIL ANJARIA દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો કેરાલા પ્રવાસ 1997 - ભાગ 1 કેરાલા પ્રવાસ 1997 - ભાગ 1 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 785 3k કેરાલા પ્રવાસ 1997હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે.એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન ...વધુ વાંચોથઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું. એ વખતે જેમ ક્યારેક જિંગલ હતું કે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી મતલબ જીરાવાલા કે પછી થયેલી નવભારત ટ્રાવેલ્સ. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કેરાલા પ્રવાસ 1997 - ભાગ 1 કેરાલા પ્રવાસ 1997 - નવલકથા SUNIL ANJARIA દ્વારા ગુજરાતી - પ્રવાસ વર્ણન (36) 3.4k 14.6k Free Novels by SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SUNIL ANJARIA અનુસરો