ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ DIPAK CHITNIS. DMC દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો આધ્યાત્મિક વાર્તાઓ પુસ્તકો ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ DIPAK CHITNIS. DMC દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ (20) 888 4.4k ?શ્રી ગુસાઈજી નો પ્રાકટ્ય ઉત્સવ? આજે શ્રી ગુસાંઈજી નો પ્રાકટ્ય ઉત્સવ "પૌષ કૃષ્ણ નૌમી કો શુભ દિન પૂત અક્કાજુ જાયો" ત્યારે ગોવર્ધનનાથજી એ વિચાર્યું મારો જન્મદિવસ શ્રી ગુસાંઈજી તથા બધા વૈષ્ણવો સહિત ભૂતલ ઉપર પ્રકટ કર્યો. હું પણ શ્રી ...વધુ વાંચોનો જન્મદિવસ પ્રગટ કરું. જ્યારે પોષ વદિ આઠમને દિવસે રામદાસજી શ્રીનાથજીને શિંગાર કરતા હતા. તે સમયે કુંભનદાસજી શિંગાર ના કિર્તન ગાતા હતા.શ્રી ગુસાંઈજી ગોકુલ માં બિરાજતા હતા, ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ રામદાસજી ને કહ્યું, "મારા જન્મદિવસે શ્રી ગુસાંઈજી મોટો ઉત્સવ ઉજ્જવે છે. તેથી મારે પણ શ્રી ગુસાંઈજી નો જન્મ દિવસ મનાવવો છે. તો તમે બધા સેવકો મળીને શ્રી ગુસાંઈજીના જન્મદિવસની ઉજવણીની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ DIPAK CHITNIS. DMC અનુસરો