હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી પ્રથમ પરમાર દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી Hasta nahi ho bhag 12 book and story is written by શબ્દ શબ્દનો સર્જનહાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hasta nahi ho bhag 12 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી પ્રથમ પરમાર દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 1.2k 3.3k (અહીં કોઈ મૃત્યુ વિશેની ફિલસુફી નથી,માત્ર હાસ્ય આપું છું.) "એ ગયો....એ ગયો....એ ગયો....ખરેખર મર્યો મુઓ!" યમરાજે જેવા મારા પ્રાણ પોતાની પેટીમાં પૂર્યા ને મારો કહેવાતો અંગત મિત્ર મીઠાઈનું ખોખું (અલબત્ત ભરેલું ) સીમા પર આતંકવાદી મરાયો ...વધુ વાંચોએવા આનંદથી ઉપર મુજબના શબ્દો બોલતો હોસ્પિટલના ઓરડામાંથી બહાર આવ્યો.અડધી કલાકથી ડોકટર મને મારવાનો પ્રયત્ન કરતા હતા પણ હું સાલો એવો જીદી કે મરું જ નહીં ને!મારા એ અંગત મિત્રએ તો મને કહ્યું પણ ખરું કે,"ભાઈ,હવે દયા કર ને યાર પૃથ્વી પર!બસ હવે.કેટલુંક જીવવાનું હોય પછી! તારી ભાભીને લઈને ફિલ્મ જોવા જવાનું છે.નીકળ ને હવે તો સારું!"પણ પૃથ્વી મારા વિના કેમ નભશે?મારા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હસતા નહીં હો! - 12 - મારા મૃત્યુ પછી હસતા નહીં હો! - નવલકથા પ્રથમ પરમાર દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (160) 34.6k 96.7k Free Novels by પ્રથમ પરમાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ