Sapna Ni Udaan - 2 book and story is written by Mehta Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sapna Ni Udaan - 2 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સપના ની ઉડાન - 2 Dr Mehta Mansi દ્વારા ગુજરાતી પ્રેરક કથા 23.3k 4.1k Downloads 9k Views Writen by Dr Mehta Mansi Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રિયા હવે પોતાના સ્વનપ ને પૂર્ણ કરવાના માર્ગ તરફ જવા તૈયાર હતી. તેને સાયન્સ્ માં પ્રવેશ લીધો અને તે પોતાની તૈયારી માં લાગી ગઈ. તેને ૧૧ સાયન્સ્ માં ખૂબ જ મહેનત કરી અને તેને ૮૯% મેળવ્યા. હવે તે ૧૨ સાયન્સ માં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતી હતી. પણ એને ખબર નહોતી કે તેના માર્ગ માં એક મોટી આફત આવવાની હતી. પ્રિયા નીટ ની પરિક્ષા માટે અદ્ભુત મહેનત કરી રહી હતી. બોર્ડ ની પરિક્ષા ને હવે થોડાક દિવસો જ બાકી હતા. એક દિવસ સવારે ઉઠતાં જ પ્રિયા નું માથું ખૂબ જ દર્દ કરી રહ્યું હતુ. Novels સપના ની ઉડાન ' સપના ની ઉડાન ' સ્ટોરી છે પ્રિયા નામની એક છોકરી ની જે ડોકટર બનવાનું પોતાનું સ્વપ્ન સજાવી રહી છે. સ્વભાવે પ્રેમાળ , દેખાવ માં સુંદર , પોતાના લ... More Likes This મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા