Stepmother love book and story is written by Sanjay Sanjay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Stepmother love is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાવકો પ્રેમ શિતલ માલાણી દ્વારા ગુજરાતી પ્રેરક કથા 13k 910 Downloads 2.5k Views Writen by શિતલ માલાણી Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સંગીતાને આજ રીપોર્ટમાં કેન્સર આવ્યો છે એવું જયારથી સુરેશને ખબર પડી કે એ માનસિક રીતે ભાંગી પણ પડયો. સંગીતા છેલ્લા સ્ટેજમાં કેન્સરને લડત આપતી હતી. પણ એ રાક્ષસી માયા સામે એ ન જીતી શકી. એ એની પાછળ એની નાની દીકરી સોનલને પણ રડતી મેલી ગઈ. ગામડેથી સુરેશના બા ઘર સાચવવા આવ્યા. પણ શહેરની હવા એને ગોઠતી નહીં. સોનલ પણ નવ વર્ષની એટલે બધું સમજતી પણ એ બાળકી હેબતાઈ જ ગઈ હતી અચાનક બનેલી ઘટનાથી. સુરેશ પણ સાવ મુંગો રહેતો. શહેરમાં રહેતા સુરેશના બીજા લગ્નની વાત કરી પણ સોનલ માનતી ન હતી. 'સાવકી મા'ની વાર્તા એણે બાળપણમાં ખુબ સાંભળેલી. More Likes This ધરતી - ભાગ 1 દ્વારા Bhoomi Barot Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા