લાલની રાણીનું આધારકાર્ડ - 18 Vijay Raval દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો લાલની રાણીનું આધારકાર્ડ - 18 Laalni raninu aadharcard - 18 book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Laalni raninu aadharcard - 18 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. લાલની રાણીનું આધારકાર્ડ - 18 Vijay Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (40) 1.3k 2.8k પ્રકરણ- અઢારમું/૧૮‘આ સ્ત્રીને ઓળખો છો.’ પાંચ થી દસ સેકંડ જોયા પછી લાલસિંગ બોલ્યા‘ના.. નથી ઓળખતો.’‘ક્યાંય જોઈ હોય એવું યાદ આવે છે ? કુસુમે ફરી પૂછ્યું તેની યાદદાસ્તને ઢંઢોળતાં....વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સડક દઈને સોફા પરથી ઉભાં થતાં ...વધુ વાંચોઊંચાં અવાજે બોલ્યા...‘આ... આ તો... રાણી છે. હા.. હા .. આ રાણી છે. લાલસિંગના મોઢામાંથી આશ્ચર્યઆઘાત જેવા બિહેવિયર સાથે રાણી સામે જોઈને જે ઉદ્દગારો સરી પડ્યા તે જોઇને તરુણાએ કુસુમની સામે જોઈને નવાઈ સાથે પૂછ્યું,‘કોણ છે આ રાણી ?’માર્મિક હાસ્ય સાથે કુસુમ લાલસિંગની સામું જોઇને બોલી,‘એ તો હવે લાલસિંગ પુરેપુરો અને પારદર્શક પરિચય આપે તો ખબર પડે. એમણે લાલસિંગને મળવું હતું, એટલે મેં તો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લાલની રાણીનું આધારકાર્ડ - 18 લાલની રાણીનું આધારકાર્ડ - નવલકથા Vijay Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (779) 32.8k 79k Free Novels by Vijay Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ