હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક પ્રથમ પરમાર દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક Hasta nahi ho bhag 10 book and story is written by શબ્દ શબ્દનો સર્જનહાર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hasta nahi ho bhag 10 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક પ્રથમ પરમાર દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 1.3k 3.8k "તો પણ તને કોઈએ કહ્યું હતું ત્યાં જવાનું?એવું થતું હોય તારી સાથે તો ન જવાય દોઢા!"જ્યારે જ્યારે હું મારા જીવનની કોઈ અતિશય કરુણ ઘટના મારા માતા પિતાને કહું ત્યારે એ લગભગ અભણ,નવરો,દોઢો, ઉતાવળિયો આવા મારા અનેક વિશેષણોમાંનું એક વિશેષણ ...વધુ વાંચોમને આ મુજબનું વિધાન સંભળાવે છે.જ્યારે મારા મિત્રોને કહું છું ત્યારે પરજ્ઞાતિમાં પરણવાની માતા પિતાએ ના પાડી હોય, એનો છોકરો મેળામાં રમકડાં લેવાની જીદ પકડીને ધૂળમાં બેસી ગયો હોય એમ મારી સામે જુએ છે અને મને ઉપરનું બ્રહ્મવાક્ય સંભળાવે છે.ખબર નહિ,હું કોઈને પણ મારા જીવનની કરુણ ઘટનાઓ કહું ત્યારે એ ખડખડાટ હસવા લાગે છે.એ હસનાર જાણે મારા લાગેલા ઘા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હસતા નહીં હો! - 10 - હાય રે.....મારા ચાર કલાક હસતા નહીં હો! - નવલકથા પ્રથમ પરમાર દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (160) 35.3k 98.2k Free Novels by પ્રથમ પરમાર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ