વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15 Anand દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15 વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15 Anand દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 428 1.5k વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|15|“એ તને એવુ નહી લાગતુ તારા કરતા તો પેલો સલમાન જ.....વધારે ફાસ્ટ ચલાવી શકે.” પેડલ મારવાનુ બંધ કરીને એણે પાછળ ફરી મારી સામે જોયુ. “પાંચ જ કીલોમીટર તો છે ખાલી. આટલી ઝડપે તો કેમના પહોંચીશુ ...વધુ વાંચોરાઇઝ પહેલા.” ફોન પર લોકેશન જોઇને મારી તરફ ઇશારો કર્યો. માંડ-માંડ પેડલ મારતો હુ પાછળ ઢસળાતો આવતો હતો.“બીજુ બધુ પછી પણ ખાલી ક...ઇ....દઉ હુ સોલ્જર નથી.” મે હાંફતા-હાંફતા કહ્યુ. “એ બ્રેક તો લગાવ યાર.” “ઇન યોર ડ્રીમ્સ મીસ્ટર.” અચાનક જ મને કાંઇ મગજ મા આવ્યુ “એક મસ્ત આઇડીયા છે. સાંભળ આપણે આવ્યા આ રસ્તે થી બરોબર.” એના જવાબની રાહ જોતો હુ અટક્યો. “હા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 15 વન એન્ડ હાફ કેફે સ્ટોરી - નવલકથા Anand દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (87) 11.2k 41.5k Free Novels by Anand બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Anand અનુસરો