અજીબ કહાની પ્રિયાની... - 7 Parul દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અજીબ કહાની પ્રિયાની... - 7 Strange story Priyani ... - 7 book and story is written by Parul in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Strange story Priyani ... - 7 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અજીબ કહાની પ્રિયાની... - 7 Parul દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (35) 1.8k 3.5k કમલેશભાઈ અને માયાભાભીનાં બહાર ગયાં પછી સુશીલને પ્રિયા સાથે વાત કરવાની સરખી છૂટ મળી ગઈ હોય એવું લાગ્યું. એણે પોતાનું ગળું જરા ખંખેર્યું. સ્વસ્થ થયો. વાત કરવાની શરૂઆત કરી..."બ્યૂટીફૂલ.""હં""યો..ર..ડ્રેસ ઈઝ સો બ્યૂટીફૂલ.""થેન્ક યૂ." પ્રિયા જરા શરમાતા બોલી."તમારાં શોખ વિશે ...વધુ વાંચોવાંચવાનો, સંગીત સાંભળવાનો ઘણો શોખ છે.""ઓહ...અચ્છા...""ને તમારાં શોખ?" પ્રિયાએ પૂછ્યું."વેલ....મ્યૂઝિક સાંભળવાનો શોખ તો મને પણ છે. ઉપરાંત મને પેન્ટિંગ કરવાનો પણ શોખ છે.""અચ્છા.." પ્રિયા માથું હલાવતી બોલી."તમારી પસંદ, નાપસંદ વિશે પણ મને સાંભળવાનું ગમશે." સુશીલ બોલ્યો.પ્રિયાએ પોતાની પસંદ વિશે કહ્યું પછી નાપસંદ વિશે બોલવા લાગી."મને રસોઈ કરવી પસંદ છે, મને ભણવાનું પસંદ છે, સ્વચ્છતા પસંદ છે, વગેરે, વગેરે. નાપસંદગીમાં એણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અજીબ કહાની પ્રિયાની... - 7 અજીબ કહાની પ્રિયાની.... - નવલકથા Parul દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (1k) 52k 107k Free Novels by Parul બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ