મારા કાવ્ય - 3 Nikita panchal દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારા કાવ્ય - 3

Nikita panchal દ્વારા ગુજરાતી કવિતાઓ

1.સમય બદલાઈ રહ્યો છેહાથમાંથી મારા બધું જઈ રહ્યું છે,નથી પકડી શકતી હું એને હાથ માં,ધીરે ધીરે હવે સરકી રહીયો છે,કારણ કે સમય બદલાઈ રહીયો છે,જીવનમાં ફેરફાર થઈ રહીયો છે,સુખ હસતું હસતું જઈ રહીયું છે,દુઃખ આંસુ સારતું આવી રહ્યું છે,કારણ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો