Wafa or Bewafa - 2 book and story is written by Miska Misu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Wafa or Bewafa - 2 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વફા કે બેવફા - 2 Miska Misu દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 25.7k 2.8k Downloads 7.1k Views Writen by Miska Misu Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અયાન, તે એક સિમ્પલ છોકરો હતો.. આરુષિ એ તેને ઘણી વખત ફેમિલી મેરેજમાં જોયો હતો. એક વાર પણ તેને એવું લાગ્યું ન હતું. તે આરુષિને નોટીસ કરે છે. કે કદાચ ધ્યાન જ નહોતુ ગયું.જો કે મેરેજમાં છોકરા કે છોકરી પસંદ કરવાનું તો આપણા ઈન્ડિયન કલ્ચરમાં તો ફેવરિટ છે." અરે યાર સાચી વાત છે... આજે સાંજે મને કોલ કરવાનો છે. તું જાતે જ વાત કરી લેજે. પછી તો વિશ્ર્વાસ આવશેને...." યેશા " શું...કોલ.......? આમ અચાનક શું વાત કરવી તેની સાથે..." આરુષિ." અરે એમા શું વિચારવુ છે. એક વાર વાત કરી જો.. પછી તને ના ગમે તો તું જાતે જ ના પાડી દેજે. Novels વફા કે બેવફા વફા કે બેવફાભાગ-1બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય..... આરુષિ આહાનને સુવડાવી ચા બનાવી લઈને બાલ... More Likes This શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel એક નજર માટે. - 1 દ્વારા JIGAR RAMAVAT લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા